- તે બાર્સેલોનાના ટીમના અનુભવી ડિફેન્ડર તરીકે ચાર ચેમ્પિયન્સ લીગ ટાઇટલ અને 2010 વર્લ્ડ કપ અને 2012 યુરો કપ જેમાં સ્પેનની વિજેતા ટીમનો સભ્ય હતો.
- તેને 10 વર્ષની વયે 2004માં માન્ચેસ્ટર યુનાઈટેડ એકેડમી ખાતે ટ્રેનિંગ લીધી હતી.
- 2008માં તત્કાલીન મેનેજર એલેક્સ ફર્ગ્યુસન હેઠળ પ્રથમ ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી હતી.
- ત્યારબાદ કેટાલોનિયા પાછા ફરી તેણે 2009, 2011 અને 2015માં બાર્સેલોના ટીમને આઠ લા લિગા ક્રાઉન, સાત કોપાસ ડેલ રે અને ત્રણ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- તે કોલંબિયન ગાયિકા શકીરાનો ભુતપૂર્વ પતિ રહી ચૂક્યો છે.