દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2020-21નો PGI રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો.

  • પર્ફોર્મિંગ ગ્રેડ ઇન્ડેક્સ (PGI) એ  શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા ઘડવામાં આવેલ, અનુક્રમણિકા શાળા શિક્ષણ પ્રણાલીની રાજ્યવાર કામગીરી પર આંતરદૃષ્ટિ અને ડેટા આધારિત રિપોર્ટ છે.
  • આ રિપોર્ટ જિલ્લા સ્તરે શાળા શિક્ષણનું મૂલ્યાંકન કરે છે.
  • 2020-21માં રાજ્યો દ્વારા મેળવેલ મહત્તમ અને લઘુત્તમ સ્કોર અનુક્રમે 928 અને 669 છે.
  • 928 ના સ્કોર અને A++ રેન્ક સાથે કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ પ્રથમ ક્રમે રહ્યા.
  • 927ના સ્કોર અને A++રેન્ક સાથે ચંદીગઢ ચોથા ક્રમે છે.
  • 903ના સ્કોર અને A+રેન્ક સાથે ગુજરાત અને રાજસ્થાન પાંચમા ક્રમે છે.
  • 669ના સ્કોર સાથે અરુણાચલ પ્રદેશ સાતમા સ્લોટમાં સૌથી ઓછું પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું.
Ministry of Education Releases Report on Performance Grading Index(PGI) for States-UTs

Post a Comment

Previous Post Next Post