ભારતના પ્રથમ મતદાર હિમાચલ પ્રદેશના શ્યામ સરન નેગીનું 106વર્ષની વયે નિધન.

  • તેઓની નાદુરસ્ત તબિયતના લીધે તેઓએ જિલ્લા વહીવટી તંત્રને મતદાન ઘરેથી કરવા માટે અપીલ કરી હતી અને તે મુજબ બે દિવસ પહેલા જ તેઓએ જીવનનું અંતિમ  મતદાન કર્યું.
  • 1917માં જન્મેલા નેગીએ 1951થી અત્યાર સુધી 16 વખત લોકસભા ચૂંટણીમાં અને અન્ય દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે.  
  • તેઓ 2014થી હિમાચલના ચૂંટણી આઇકોન પણ હતા. 
  • પ્રથમ મતદાર વખતે તેઓએ પ્રથમ વખત ઘરના આંગણામાં બનાવેલા પોસ્ટલ બૂથમાં એક પરબિડીયુંમાં મતપેટીમાં મૂક્યું હતું. 
Shyam Saran Negi, Independent India’s first voter, dies in Himachal Pradesh

Post a Comment

Previous Post Next Post