ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી.

  • ચૂંટણીપંચ દ્વારા પ્રસિદ્ધ કાર્યક્રમ મુજબ આ ચૂંટણી કુલ બે તબક્કામાં યોજાશે. 
  • પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 1 ડિસેમ્બર તેમજ બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. 
  • આ ચૂંટણીની મતગણતરી તારીખ 8 ડિસેમ્બરના રોજ કરી પરિણામ જાહેર કરવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતની 14મી વિધાનસભા ચાલી રહી છે જેની મુદ્દત 9 ડિસેમ્બર, 2022ના રોજ પુરી થઇ રહી છે.
gujarat election 2022

Post a Comment

Previous Post Next Post