- આ રિપોર્ટ મુજબ કામના સ્થળ પર યૌનશોષણ થતું હોય તેમાં ગુજરાત, દિલ્હી અને પંજાબને સૌથી વધુ અસુરક્ષિત ગણાવાયા છે.
- આ યાદીમાં સૌથી વધુ યૌનશોષણ થતું હોય તેવા રાજ્યોમાં ક્રમાનુસાર દિલ્હી, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર અને મધ્ય પ્રદેશનો સમાવેશ કરાયો છે.
- આ રિપોર્ટ મુજબ આ વર્ષે નોકરી કરતી 50%થી વધુ મહિલાઓએ ઓછામાં ઓછા એકવાર કામના સ્થળ પર યૌનશોષણનો સામનો કર્યો છે જેમાંથી 55% ક્યારેય ફરિયાદ પણ નથી કરી.