મુંબઇની જે.જે. હોસ્પિટલમાં 130 વર્ષ જૂની ટનલ મળી.

  • આ ટનલ બ્રિટિશકાળની હોવાનું મનાય રહ્યું છે. 
  • આ ટનલનો ઉપયોગ અંગ્રેજો પોતાની સુરક્ષા માટે કરતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. 
  • આ ટનલની લંબાઇ 200 મીટર જેટલી છે તેમજ તે મુંબઇના સમુદ્ર સાથે જોડાયેલ હશે તેવું મનાય રહ્યું છે.
Mumbai 130-year-old tunnel found at JJ hospital

Post a Comment

Previous Post Next Post