જાપાનમાં 'મલબાર નેવલ એક્સરસાઇઝ 2022'ની શરૂઆત થઈ.

  • '26મી આંતરરાષ્ટ્રીય મલબાર નેવલ એક્સરસાઇઝ' માં જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને યુએસએ ભાગ લેશે.
  • આ એક્સરસાઇઝ 19 નવેમ્બર સુધી ચાલશે.  
  • ભારતીય નૌકાદળના જહાજો 'શિવાલિક' અને 'કામોર્તા' આ કાર્યક્રમમાં ભાગ લેશે. 
  • સૌ પ્રથમ ભારત અને યુએસ નેવી વચ્ચે મલબાર કવાયત 1992 માં શરૂ થઈ હતી.
Indian Navy participates Malabar Naval Exercise in Japan

Post a Comment

Previous Post Next Post