ભારતનું પ્રથમ ખાનગી રોકેટ 'Vikram-S' શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવશે.

  • 12-16 નવેમ્બર વચ્ચે 'Vikram-S' હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા હરિકોટા થી લોંચ કરવામાં આવશે.
  • સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ મિશન, જેનું નામ 'Prarambh' છે, જેમાં ત્રણ ગ્રાહક પેલોડ વહન કરશે અને શ્રીહરિકોટામાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના લોન્ચપેડ પરથી લોન્ચ કરવામાં આવશે.
  • સ્કાયરૂટ દ્વારા 'Vikram-S' ને ISRO અને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE)ના સહયોગથી બનાવવામાં આવ્યું છે.  
  • ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ તરીકે સ્કાયરૂટના પ્રક્ષેપણ વાહનને 'Vikram' નામ આપવામાં આવ્યું છે.  
  • હૈદરાબાદ સ્થિત Skyroute વ્યાપારી ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કરવા માટે અત્યાધુનિક સ્પેસ લોંચ વાહનોનું ઉત્પાદન કરે છે.
India’s first Private Rocket ‘Vikram-S’ to hit space with three payloads

Post a Comment

Previous Post Next Post