IPS લક્ષ્મી સિંહ યુપીના પ્રથમ મહિલા પોલીસ કમિશનર બન્યા.

  • ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા IPS અધિકારી લક્ષ્મી સિંહને નોઈડાના પોલીસ વડા તરીકે નિયુક્ત કર્યા છે.  
  • આ સાથે તેઓ રાજ્યમાં કોઈપણ પોલીસ કમિશનરેટના વડા તરીકે પ્રથમ મહિલા અધિકારી બન્યા.
  • તેઓએ 1995 બેચના IPS અધિકારી આલોક સિંહનું સ્થાન લીધું.
IPS Lakshmi Singh became the first woman Police Commissioner of UP.

Post a Comment

Previous Post Next Post