ભારતીય તટરક્ષકના MK-III સ્ક્વૉડ્રનને ચેન્નાઇ ખાતે કમીશન કરાયું.

  • આ કમીશનિંગ MK-III સ્ક્વૉડ્રનના મહાનિદેશક વી.એસ. પઠાનિયાના હસ્તે આઇસીજી એર સ્ટેશન, ચેન્નાઇ ખાતે કરાયું છે. 
  • આ સ્ક્વૉડ્રનના હેલિકોપ્ટર ભારત સરકારના 'આત્મનિર્ભર ભારત' પ્રોજેક્ટને અનુરુપ બનાવાયા છે. 
  • આ સ્ક્વૉડ્રન તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના સંવેદનશીલ સમુદ્રી ક્ષેત્રમાં સુરક્ષા પુરી પાડશે. 
  • ALH MK-III હેલીકોપ્ટરને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્મિત કરાયા છે જે સંપૂર્ણ રીતે સ્વદેશી છે.
Indian Coast Guard Advanced Light Helicopter Mk-III squadron

Post a Comment

Previous Post Next Post