01 December: વિશ્વ એઇડ્સ દિવસ

  • આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ રોગને નાબૂદ કરવા માટે કરવામાં આવેલા કાર્યોને પ્રકાશિત કરવાનો છે.
  • પ્રથમ વિશ્વ એઇડ્સ દિવસ 1988 માં મનાવવામાં આવ્યો હતો જે પ્રથમ વૈશ્વિક આરોગ્ય દિવસ હતો.
  • HIV વાયરસ સીધી રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને અન્ય રોગો સામે તેની પ્રતિકાર ઘટાડે છે, તેથી દર્દીનું જીવન જોખમમાં મૂકાય છે.
  • આ વર્ષની થીમ "સમાનતા" છે જે એઇડ્સના દર્દીઓ સાથે થતી અસમાનતાઓના વિરોધમાં રાખવામાં આવી છે જે એઇડ્સના અંતમાં પ્રગતિને રોકે છે.
  • આ દિવસની કલ્પના વર્ષ 1987માં જેમ્સ બુન અને થોમર નેટર નામના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના બે જાહેર માહિતી અધિકારીઓ દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનિવા ખાતે રજૂ કરવામાં આવી હતી.
  • શરુઆતના બે વર્ષ દરમિયાન આ દિવસની થીમ ફક્ત બાળકો અને યુવાનો પર કેન્દ્રિત કરવામાં આવી હતી જેનો તે બાબતે વિરોધ થયો હતો કે આ રોગ કોઇપણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે.
World AIDS Day

Post a Comment

Previous Post Next Post