ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ઇન્ડિયાના હેડ તરીકે સંધ્યા દેવનાથનની નિયુક્તિ કરવામાં આવી.

  • તેમને મેટા ઇન્ડિયાના હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 
  • તેઓ 1 જાન્યુઆરી, 2023 થી કાર્યભાર સંભાળશે તેઓ તાજેતરમાં રાજીનામું આપેલ અભિજીત બોઝનું સ્થાન લેશે.
  • તેણી જાન્યુઆરી 2016 માં મેટા તે સમયે Facebook તરીકે ઓળખાતી કંપનીમાં, SEA - Ecommerce, Travel, and FinServ, સિંગાપોરમાં ગ્રુપ ડિરેક્ટર તરીકે જોડાઈ હતી.
  • ત્યારબાદ તેણીને સિંગાપોર માટે ટેક જાયન્ટની મેનેજિંગ ડિરેક્ટર અને વિયેતનામ માટે બિઝનેસ હેડ બનાવવામાં આવી હતી.
  • તેણી METAમાં Women@APAC ના એક્ઝિક્યુટિવ સ્પોન્સર પણ છે.  અને ગ્લોબલ બોર્ડ ઓફ પેપર ફાઇનાન્સિયલ સર્વિસિસમાં પણ સેવા આપે છે.
Meta appoints Sandhya Devanathan as India head  Read more at: https://www.deccanherald.com/business/business-news/meta-appoints-sandhya-devanathan-as-india-head-1163153.html

Post a Comment

Previous Post Next Post