- આ સમજૂતી 27 વર્ષ માટે કરવામાં આવી છે જેની શરુઆત વર્ષ 2026થી થશે.
- આ સમજૂતી મુજબ કતર એનર્જી વાર્ષિક 40 લાખ ટન ગેસ ચાઇના પેટ્રોલિયમ એન્ડ કેમિકલ કોર્પોરેશનને મોકલશે.
- આ સમજૂતી 60 અરબ ડોલરમાં થઇ છે જેને નેચરલ ગેસના ઇતિહાસની સૌથી લાંબી ગેસ સપ્લાય ડીલ માનવામાં આવી રહી છે.
