K9 ડોગ સ્ક્વોડના હીરો કહેવાતા કૂતરા 'Zorba' નું અવસાન.

  • બેલ્જિયન માલિનોઇસ કૂતરો, ઝોરબા, શિકારીઓને ટ્રેક કરવા માટે દેશમાં તૈનાત કરાયેલો પ્રથમ કૂતરો હતો. તેના નામે જૈવવિવિધતા સંરક્ષણ બાબતના 60 થી વધુ રેકોર્ડ્સ છે.  
  • જોરબાએ આસામમાં શિકારીઓનો શિકાર કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી.  
  • ઝોરબા સહિતની K9 ટુકડી દ્વારા ગેંડાના શિકારની ઘટનાઓને પગલે વન અધિકારીઓને શિકારીઓના બહાર નીકળવાના માર્ગો શોધવામાં મદદ કરવામાં આવતી જેના પરિણામે પોલીસ અને વન અધિકારીઓ દ્વારા ગુનેગારોની ધરપકડ કરવામાં સરળતા રહેતી
  • 'ઝોરબા' એ આસામ - કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, પોબીટોરા વન્યજીવ અભયારણ્ય અને ઓરાંગ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગેંડા સંરક્ષણ વિસ્તારોને આવરી લેતી 8 વર્ષની કારકિર્દી સતેહ ઝોરબા શિકાર વિરોધી ઝુંબેશમાં પણ ભાગ ભજવ્યો હતો.
zorba dog squad K9

Post a Comment

Previous Post Next Post