- મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળ કાયદાના વિદ્યાર્થીઓ આકૃતિ અગ્રવાલ અને લક્ષ્ય પુરોહિત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીમાં સુપ્રીમ કોર્ટને RTI અરજીઓ ઓનલાઈન ફાઇલ કરવા માટે એક પોર્ટલ શરૂ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
- હવેથી સુપ્રિમકોર્ટ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીઓનો જવાબ 'પોર્ટલ' દ્વારા આપવામાં આવશે જે અત્યાર સુધી પોસ્ટ દ્વારા મોકલવામાં આવતી હતી.