ભારત IEC અને SMB ના ચેરમેન પદ માટેની ચૂંટણીમાં વિજયી બન્યું.

  • અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલ International Electrotechnical Commission (IEC)ની બેઠકમાં ભારતીય માનક બ્યુરો (BIS)એ IEC ના વાઈસ-ચેરમેન અને સ્ટાન્ડર્ડાઇઝેશન મેનેજમેન્ટ બોર્ડ(SMB)ના ચેરમેન પદ માટે 90% થી વધુ વોટ મેળવી 2023 થી 2025 માટે આ પદ મેળવ્યું. 
  • બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારત સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળની ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે.  
  • તે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016 હેઠળ 12 ઓક્ટોબર 2017ના રોજ અમલમાં આવ્યું હતું.
  • સ્ટાન્ડર્ડાઇઝેશન મેનેજમેન્ટ બોર્ડ(SMB)એ ICની સર્વોચ્ચ વહીવટી સંસ્થા છે, જે તકનીકી નીતિ બાબતો માટે જવાબદાર છે.
  • IEC એ આંતરરાષ્ટ્રીય માનક સંસ્થા છે જે વિદ્યુત, ઇલેક્ટ્રોનિક અને અન્ય ટેકનિકલ વસ્તુઓ અને બાબતો માટે આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરે છે.
India Wins Vice Presidency of International Electrotechnical Commission

Post a Comment

Previous Post Next Post