પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 5 વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.

  • પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપમાં ઘાના સામે 3 -2ની જીત સાથે 65મી મિનિટે પ્રથમ ગોલ કર્યો.
  • રોનાલ્ડોએ વર્ષ 2006, 2010, 2014, 2018 અને 2022 એમ પાંચ અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કર્યા.
  • આ સિદ્ધિ સાથે રોનાલ્ડોએ ચાર વર્લ્ડ કપમાં ગોલ કરનાર બ્રાઝિલના ફૂટબોલર પેલે, જર્મનીના ફૂટબોલર ઉવે સીલર અને મિરાસ્લોવ ક્લોઝનો રેકોર્ડ તોડ્યો. 
  • 37 વર્ષીય ખેલાડીના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 118 થઈ.
Cristiano Ronaldo becomes first player to score in 5 different World Cups

Post a Comment

Previous Post Next Post