- કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા આસામના સિલ્ચર શહેરમાં યુનાની પદ્ધતિની દવાના પ્રથમ સંસ્થાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- જેનું નામ રિજનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યુનાની મેડિસિન (RRIUM) છે જે 3.5 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેનું નિર્માણ રૂ. 48 કરોડના રોકાણથી કરવામાં આવ્યુ છે.
- RRIUM દર્દીના સંભાળ સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડવા ઉપરાંત, યુનાની દવાના વિવિધ પાસાઓ લાગુ કરવા માટે તથા પૂર્વોત્તરમાં ખાસ કરીને આસામમાં વધુ પ્રચલિત રોગો પર વૈજ્ઞાનિક સંશોધન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
