- જેમાં ભારતીય મૂળના કણવ કારીયા અને અંકિત ગુપ્તાનો સમાવેશ થાય છે જેમાં કણવ "જમ્પ ક્રિપ્ટોના" ચેરમેન છે અને અંકિત "સાયકલ હેલ્થ'ના સ્થાપક અને સીઈઓ છે.
- આ યાદીમાં 2022ની યાદીમાં સ્થાપકો, એક્ઝિક્યુટિવ્સ, રોકાણકારો અને વ્યવસાયને આકાર આપતા કાર્યકરોનો સમાવેશ થાય છે.