- તેઓ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન-ITTFના એથ્લેટ્સ કમિશનમાં ચૂંટાયેલ દેશના પ્રથમ ખેલાડી બન્યા.
- શરથ કમલને આ વર્ષે દેશના સર્વોચ્ચ ખેલ સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન માટે પણ પસંદ કરવામાં આવ્યા છે.
- આ કમિશનમાં એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ અને ઓસેનિયામાંથી આઠ ખેલાડીઓ જેમાં ચાર પુરૂષ અને ચાર મહિલાઓ વર્ષ 2022 થી 2026 માટે ચૂંટાયા છે.