ગોવામાં આયોજિત IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં બાળકોના વિષયો પર ફિલ્મો પ્રસારિત કરવામાં આવશે.

  • આ માટે યુનિસેફ અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) દ્વારા આ ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ની 53મી આવૃત્તિમાં બાળ અધિકારોના પરિપ્રેક્ષ્ય સાથે ફિલ્મોને પ્રદર્શિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટેના કરાર કરવામાં આવ્યા.
  • IFFI ખાતે પ્રથમ વખત બાળકો અને કિશોરોના મુદ્દાઓ અને અધિકારોને પ્રકાશિત કરતી ફિલ્મો માટે વિશેષ વિભાગ બનાવવામાં આવ્યો છે.  
  • આ ફેસ્ટિવલમાં NFDC અને UNICEF દ્વારા સંયુક્ત રીતે ક્યુરેટ કરાયેલી છ ફિલ્મો દર્શાવવામાં આવશે.
  • યુનિસેફ દ્વારા '75 Creative Minds for Tomorrow' કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો અને ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયન યુવાઓને પોતાની જાતને વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવા 'India@100' વિષય પર IFFI દરમિયાન 53 કલાકની ફિલ્મ મેકિંગ ચેલેન્જ શરૂ કરવામાં આવી.
UNICEF, National Film Development Corporation join hands

Post a Comment

Previous Post Next Post