- આ કવાયત રાજસ્થાનના થાર રણમાં સ્થિત ભારતીય સેનાની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ હેઠળ 21 નવેમ્બર 2022ના રોજ હાથ ધરવામાં આવી.
- જેનો મુખ્ય ઉદ્દેશ્ય આજના આધુનિક સમયમાં હાજર રહેલી નવીન ટેક્નોલોજીઓને ધ્યાનમાં રાખીને વ્યાપક અને ઉભરતા જોખમોને પહોંચી વળવા વિવિધ પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન મેળવવાનો હતો.