- તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પંચનો ભાગ બનશે.
- તેઓ 31 ડિસેમ્બર, 2022માં સેવાનિવૃત્ત થનાર હતા પરંતુ તેઓએ 2 દિવસ અગાઉ જ સ્વૈચ્છિક રાજીનામું મુકેલ હતું.
- મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025 સુધીનો છે. અને અરુણ ગોયલનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધી નો રહશે.
- સુશીલ ચંદ્રા મે મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થતા રાજીવ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.