- અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચે યુપી સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત
- હાઈકોર્ટ દ્વારા જ્યાં સુધી ટ્રિપલ ટેસ્ટ ના થાય ત્યાં સુધી OBC અનામત રદ કરીને તાત્કાલિક ચૂંટણી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો.
- સ્થાનિક ચૂંટણીમાં ઓબીસી અનામત એક પ્રકારનું રાજકીય આરક્ષણ છે. તેને સામાજિક, આર્થિક કે શૈક્ષણિક પછાતતા સાથે કોઈ લેવાદેવા નથી.
- ટ્રીપલ ટેસ્ટ : સ્થાનિક ચૂંટણીઓમાં OBC માટે અનામત નક્કી કરતા પહેલા, એક કમિશનની રચના કરવામાં આવે છે, જે સંસ્થાઓમાં પછાતપણાની પ્રકૃતિનું મૂલ્યાંકન કરે છે. આ પછી, તે પછાત વર્ગો માટે બેઠકો અનામતનો પ્રસ્તાવ મૂકે છે. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા ઓબીસીની સંખ્યાની ચકાસણી કરવામાં આવે છે અને ત્રીજા તબક્કામાં સરકારી સ્તરે ચકાસણી કરવામાં આવે છે.