- આ બેઠક જી-20 હેઠળ નાણા અને કેન્દ્રીય બેન્કના ઉપપ્રમુખો (Finance and Central Bank Deputies - FCBD) ની છે જે કર્ણાટકના બેંગ્લોર ખાતે 13 થી 15 ડિસેમ્બર દરમિયાન મળશે.
- આ બેઠકની અધ્યક્ષતા ભારતનું નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્ક સંયુક્ત રીતે કરશે.
- આ બેઠકમાં આર્થિક અને નાણાકીય બાબતોની ચર્ચા કરવામાં આવશે.