ચક્રવાતી તોફાન 'મેન્ડુસ' તમિલનાડુ દરિયાકાંઠા નજીક પહોંચ્યું.

  • આ તોફાન બંગાળની ખાડીમાં સર્જાયું હતું જે આગળ વધીને તમિલનાડુ તરફ આગળ વધ્યું છે. 
  • આ વાવાઝોડાની ઝડપ અંદાજે 85 થી 100 કિ.મી. પ્રતિ કલાક જેટલી છે. 
  • આ વાવાઝોડાને Mandous નામ યુએઇ દ્વારા અપાયું છે જેનો મતલબ Treasure Box થાય છે.
Cyclonic storm Mandus

Post a Comment

Previous Post Next Post