- તેણી પ્રસિદ્ધ ઢોલક વાદક વિજય ચવ્હાણની માતા તેમજ લાવણી ક્વીન તરીકે પ્રસિદ્ધ ગાયિકા હતી.
- વર્ષ 2022માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
- વર્ષ 2010માં તેઓને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા લતા મંગેશકર પુરસ્કાર તેમજ વર્ષ 2012માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર અપાયો હતો.