રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરાયું.

  • આ બિલ રજૂ કરતી વખતે રાજ્યસભામાં વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો પરંતુ બિલ રજૂ કરવાની દરખાસ્તમાં 63 તેમજ તેની વિરુદ્ધ ફક્ત 23 જ મત પડ્યા હતા. 
  • આ બિલ ભાજપના સાંસદ કિરોડી લાલ મીણાએ રજૂ કર્યું હતું. 
  • ઉલ્લેખનીય છે કે આ જ બિલ કિરોડી લાલ મીણાએ અગાઉ છ વાર રજૂ કરેલ છે જેને વિપક્ષના વાંધાઓ અને ટ્રેઝરી બેન્ચના હસ્તક્ષેપને પગલે રજૂ કરાયું ન હતું.
The Uniform Civil Code Bill was introduced in the Rajya Sabha.

Post a Comment

Previous Post Next Post