વર્ષ 2022 દરમિયાન ગૂગલ પર સૌથી વધુ લોકપ્રિય સર્ચ ટર્મ 'Wordle' રહી.

  • Wordle એક વેબ બેઝડ ગેઇમ છે જે આ વર્ષે ગૂગલમાં સૌથી વધુ સર્ચ થનાર શબ્દ બન્યો છે. 
  • આ સિવાય વર્ષ 2022માં ટોપ 10 સર્ચ ટર્મમાં India vs England, Ukraine, Queen Elizabeth, India vs South Africa, World Cup, India vs West Indies, iPhone 14, Jeffrey Dahmer અને Indian Premier League રહ્યા હતા.
Wordle Google Releases Most Popular Search Terms Of 2022

Post a Comment

Previous Post Next Post