- મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે મળેલા સંમેલનમાં નીતિ પંચ તથા NAHF ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
- વૈદ્ય અક્ષયભાઈ રાવલને ડાયાબિટીસની સારવાર માટેના સંશોધનમાં સૂકી મેથી, ગળો, મામેજવો, વિજય સાર, જેવાં આયુર્વેદિક ઔષધોના મિશ્રણ દ્વારા કરેલ સંશોધન હેઠળ કોરોના કાળ દરમિયાન એક લાખથી વધુ પ્યાલી આયુર્વેદિક ઉકાળાના વિતરણ માટે મેજર તેજપાલ સિંહ રાવતના હસ્તે ભારત ભૂષણ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.