- તેઓ વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય છે.
- તેઓ ગૃહના બે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય પૈકીના એક છે.
- રાજયમાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.
- પ્રોટેમ સ્પીકરએ સંસદનો વયસ્ક સભ્ય હોય છે.
- સંસદના સભ્યો દ્વારા જ્યારે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી કરવામાં આવે ત્યારે ચૂંટણી પછીની પ્રથમ બેઠક પ્રોટેમ સ્પીકર હેઠળ યોજાય છે.