કેરળ દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.

  • 'બેકલ ઈન્ટરનેશનલ બીચ ફેસ્ટિવલ'ના નામે આ આયોજન 24 ડિસેમ્બરથી 10 દિવસ માટે કેરળના ઉત્તરમાં આવેલ દરિયાકિનારા જે 'સ્પાઈસ કોસ્ટ' અને 'ઉત્તર મલબાર' તરીકે જાણીતા દરિયાકિનારા ખાતે કરવામાં આવ્યુ. 
  • આ ફેસ્ટિવલનું ઉદઘાટન કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન દ્વારા કરવા આવ્યુ. 
  • આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય જિલ્લાના વિકાસને પુનર્જીવિત કરવાનો અને સંસ્કૃતિને આગળ વધારવાનો છે. 
  • આ ફેસ્ટિવલમાં રાંધણકળા, પ્રદર્શનો અને પ્રવાસના કાર્યક્રમોને કેપ્ચર કરતા ફૂડ ફેસ્ટિવલની સાથે, બીચ સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમો યોજવામાં આવ્યા.
First Bekal International Beach Festival in Kerala

Post a Comment

Previous Post Next Post