પ્રભુ ચંદ્ર મિશ્રાને 'અટલ સન્માન પુરસ્કાર'થી સન્માનિત કરાયા.

  • તેઓને વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે યોજાયેલ 9માં અટલ સન્માન સમારોહમાં આ એવોર્ડ આપવામાં આવ્યો.
  • તેઓને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે તેમની શ્રેષ્ઠતા માટે 'અટલ સન્માન પુરસ્કાર (અટલ અન્વેષી શિખર સન્માન)' આપવામાં આવ્યુ.
  • તેમના સંશોધનનું ક્ષેત્ર વંધ્યત્વમાં સ્ટેમસેલ અને રિજનરેટિવ મેડિસિન છે.  
  • તેઓ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્ટેમસેલ એન્ડ રિજનરેટિવ મેડિસિનના પ્રમુખ છે અને રિજનરેટિવ મેડિસિન વૈજ્ઞાનિક છે.  
  • તેઓએ સ્ટેમસેલ્સ પર એક પુસ્તક લખેલ છે જેનું નામ 'સ્ટેમસેલ એન્ડ રિજનરેટિવ મેડિસિન ઇન ઇન્ફર્ટિલિટી' છે.
Prabhu Chandra Mishra honoured with Atal Samman Award

Post a Comment

Previous Post Next Post