ભારત દ્વારા સહાયિત હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ ભૂટાનને સોંપવામા આવ્યો.

  • 27 ડિસેમ્બરે ભૂટાનની રાજધાની થિમ્પુમાં ભારત દ્વારા સહાયિત 720 મેગાવોટ "માંગડેછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ" ભૂટાનમાં ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન (ડીજીપીસી)ને સોંપવામાં આવ્યો.
  • 720 મેગાવોટના 'માંગડેછુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ'નું  વર્ષ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ભૂટાનના સમકક્ષ લોટે શેરિંગ દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • પ્રોજેક્ટના અમલીકરણથી ભૂટાનની ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન ક્ષમતામાં 44 ટકાનો વધારો થયો છે અને તે હવે 2,326 મેગા વોટ્સ છે.
Hydroelectric power project aided by India handed over to Bhutan.

Post a Comment

Previous Post Next Post