ISRO દ્વારા હાઇપરસોનિક વેહિકલનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ.

  • સ્પીડના સંદર્ભમાં હાઇપરસોનિક વાહનોની ગણતરી સૌથી ઝડપી વાહનોમાં થાય છે. તેની ઝડપ અવાજની ગતિ કરતાં પાંચ ગણી ઝડપી હશે.  
  • હાઇપરસોનિક ટેક્નોલોજીને અદ્યતન અત્યાધુનિક ટેકનોલોજી ગણવામાં આવે છે.
  • ભારત રશિયા સાથે મળીને હાઈપરસોનિક મિસાઈલ બનાવી રહ્યું છે.  
  • ભારત તેના હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ પ્રોગ્રામના ભાગરૂપે સ્વદેશી, દ્વિ-સક્ષમ હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ પણ વિકસાવી રહ્યું છે.
  • આ મિસાઈલ પરંપરાગત હથિયારોની સાથે પરમાણુ હથિયારોને પણ ફાયર કરવામાં સક્ષમ હશે.p
  • આ વર્ષે રશિયાએ યુક્રેન યુદ્ધમાં તેની હાઇપરસોનિક મિસાઇલ "કિંજલ"નો ઉપયોગ કર્યો હતો.
ISRO Successfully Completes Hypersonic Vehicle Test Run

Post a Comment

Previous Post Next Post