- આ ઘટના બે વર્ષ બાદ બની રહી છે જેમાં 2 ચંદ્રવાળો મંગળ સૂર્ય અને પૃથ્વીની સૌથી નજીક આવશે.
- છેલ્લે આવી ઘટના ઑક્ટોબર, 2020માં બની હતી.
- આ ઘટનામાં સૂર્યાસ્ત બાદ મંગળ ગ્રહનો ઉદય થાય છે અને તેની સાથોસાથ પૂર્ણિમાનો ચંદ્ર પણ દેખાય છે જેને લીધે તેને બે ચંદ્રવાળો મંગળ કહેવામાં આવે છે.