સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 'Delhi International Arts Festival'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ ફેસ્ટિવલની થીમ 'Where Bharat Meets India' રાખવામાં આવી છે જેનું આયોજન નવી દિલ્હી ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા પ્રખ્યાત ફાઉન્ડેશન સાથે મળીને કરવામાં આવ્યું છે.
  • આ ફેસ્ટિવલના કાર્યક્રમો 16 થી 30 ડિસેમ્બર 2022 સુધી દિલ્હીમાં કર્તવ્ય પથ ઈન્ડિયા ગેટ લૉન્સ, સેન્ટ્રલ વિસ્ટા, સંવેત ઓડિટોરિયમ ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ જનપથ, એમ્ફીથિયેટર ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ જનપથ વગેરે જેવા સ્થળોએ આયોજિત થશે.
  • આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય મહાન મહાકાવ્યો, આપણી આઝાદી માટે લડનારા યોદ્ધાઓ અને આપણા દેશને ગંદકી અને રોગથી મુક્ત રાખવા માટે 'મહિલા સશક્તિકરણ', 'આપણી પવિત્ર નદીઓની સફાઈ' તરફ સરકાર દ્વારા શરૂ કરાયેલા ઘણા નીતિગત નિર્ણયો અને યોજનાઓની ઉજવણી કરવાનો છે.
Ministry of Culture Organized Delhi International Arts Festival

Post a Comment

Previous Post Next Post