ભારતીય નૌકાદળે દ્વારા કવાયત 'Poorvi Lehar’ હાથ ધરવામાં આવી.

  • આ કવાયતનો ઉદ્દેશ્ય કોઈપણ દરિયાઈ સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે તેની સજ્જતા ચકાસવાનો છે.
  • આ કવાયત પૂર્વ કિનારે હાથ ધરવામાં આવી છે. જેમાં  જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળો (Ships, submarines, aircraft and special forces) એ ભાગ લીધો હતો.
  • ભારતીય નૌકાદળ દ્વારા પૂર્વી નેવલ કમાન્ડના Flag Officer Commanding-in-Chief ના ઓપરેશનલ કંટ્રોલ હેઠળ પૂર્વી કિનારે પૂર્વી લહેર કવાયત હાથ ધરવામાં આવી હતી.
  • વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી 30 એપ્રિલ 2024થી દેશના નવા નેવી ચીફ હશે. તેઓ વર્તમાન નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારની નિવૃત્તિ બાદ 30 એપ્રિલ 2024ના રોજ નવો ચાર્જ સંભાળશે.
  • નેવલ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં સ્થિત છે. ભારતીય નૌકાદળ ત્રણ કમાન્ડમાં વિભાજિત છે, જે નીચે મુજબ છે:-
    • વેસ્ટર્ન નેવલ કમાન્ડનું મુખ્યાલય, મુંબઈ
    • ઈસ્ટર્ન નેવલ કમાન્ડનું મુખ્ય મથક, વિશાખાપટ્ટનમ
    • હેડક્વાર્ટર સધર્ન નેવલ કમાન્ડ, કોચી
Indian Navy conducts 'Exercise Poorvi Lehar' off the eastern seaboard

Post a Comment

Previous Post Next Post