- 15 ડિસેમ્બરે ચેન્નાઇના મુટ્ટુકાડુ ખાતે લગભગ સાત જેટલા બાર હેડેડ ગીઝ જે રાજ હંસ તરીકે પણ ઓળખાય છે તેઓ થોડા સમય માટે રોકાયા હતા.
- આ બાર હેડેડ ગીઝ મધ્ય એશિયાના વતની, 12,000 થી 14,000 ફૂટની ઊંચાઈએ 200 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે સૌથી ઊંચા પર્વતોમાંથી પસાર થવામાં સક્ષમ છે.