ભારતીય નેવીનું નવું ‘President Standard and Colour’ અને ‘Indian Navy Crest’ લાગુ કરવામાં આવ્યું.

  • આ માટેની ત્રણેય નવી ડિઝાઇનને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મંજૂરી આપવામાં આવી. 
  • વિશાખાપટ્ટનમ ખાતે 4 ડિસેમ્બરના રોજ આયોજિત નૌકાદળ દિવસના કાર્યક્રમમાં ‘Indian Navy Crest’ રજૂ કરવામાં આવ્યા. 
  • આ ફેરફારનો ઉદ્દેશ્ય ભારતમાંથી બ્રિટિશ ગુલામીના પ્રતીકોને હટાવવાનો છે. 
  • નવા ‘Indian Navy Crest’ 'માં અશોક સિંહના માથાની નીચે પરંપરાગત નૌકા લંગર છે, જેની નીચે "શં નો વરુણ:" લખેલ છે જેનો અર્થ “મહાસાગર ભગવાન આપણા માટે શુભ રહે" અને લંગરના સ્ટોક પર "સત્યમેવ જયતે" લખેલું છે. 
  • અગાઉ 06 સપ્ટેમ્બર 2017ના રોજ નવું ‘President Standard and Colour’ લાગુ કરવામાં આવ્યું હતુ. 
  • ત્યારબાદ અગાઉ 02 2022ના રોજ સપ્ટેમ્બરના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતુ. 
  • ભારતીય નૌકાદળના નવા ધ્વજમાં સેન્ટ જ્યોર્જ ક્રોસને હટાવી છત્રપતિ શિવાજી મહારાજની શાહી મહોરનું પ્રતિનિધિત્વ કરતી ઘેરા વાદળી રંગનું અષ્ટકોણ મૂકવામાં આવ્યું છે.

Post a Comment

Previous Post Next Post