અમેરિકા દ્વારા B-21 રાઇડર સ્ટીલ્થ બોમ્બરનું અનાવરણ કરવામાં આવ્યું.

  • B-21 રાઇડર એ વિશ્વનું પ્રથમ છઠ્ઠી પેઢીનું એરક્રાફ્ટ છે જેને આગામી સમયમાં યુએસ એરફોર્સને આપવામાં આવશે. 
  • આ બોમ્બરનું નિર્માણ નોર્થ્રોપ ગ્રુમમેન કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે. 
  • Long Range Strike Bomber (LRS-B) પ્રોગ્રામના ભાગરૂપે, તે અમેરિકન એરફોર્સ માટે લાંબા અંતરનું સ્ટીલ્થ ઇન્ટરકોન્ટિનેન્ટલ વ્યૂહાત્મક બોમ્બર છે, જે પરંપરાગત અને થર્મોન્યુક્લિયર શસ્ત્રો પહોંચાડવામાં સક્ષમ છે. 
  • B-21 બોમ્બર માટે કોઈપણ લક્ષ્યને મારવા માટે લોજિસ્ટિક સપોર્ટની જરૂર પડશે નહીં. 
  •  આ એરક્રાફ્ટ ગુપ્ત માહિતી પણ એકત્રિત કરવામાં સક્ષમ હશે. 
  • આ એરક્રાફ્ટનું નામ લેફ્ટનન્ટ કર્નલ જેમ્સ ડૂલિટલ રાઇડર પરથી રાખવામાં આવ્યું જેમને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ટોક્યો અને જાપાની ટાપુઓ સામેના પ્રથમ હુમલામાં દળોનું નેતૃત્વ કર્યું હતું.
The B-21 Raider stealth bomber was unveiled by America.

Post a Comment

Previous Post Next Post