- 24મી ડિસેમ્બરે ભારત સરકારના સચિવાલય દ્વારા તેમની નિમણૂકનો આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યો કર મુજબ તેઓ 1 જાન્યુઆરીથી આ પદ પર નિયુક્ત થયા છે.
- તેઓ આગામી આદેશ સુધી ચેરમેન અને સીઈઓ તરીકે સેવા આપશે.
- તેઓએ વહીવટી અધિકારી (બાંધકામ), મુખ્ય ઈજનેર (બાંધકામ) તરીકે રેલવેમાં નવી લાઈનો, ડબલિંગ, યાર્ડ રિમોડેલિંગ અને મહત્વપૂર્ણ પુલોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
- અત્યાર સુધી તેઓ ભારતીય રેલવે બોર્ડની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના સભ્ય તરીકે કામ કરતા હતા.