કેન્દ્ર સરકાર દ્વારા વાહન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા.

  • માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) દ્વારા નિયમિત વાહન નોંધણીઓને ભારત શ્રેણી (BH) નંબરોમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવી.
  • BH શ્રેણી(ભારત શ્રેણી)ની ઇકોસિસ્ટમના વ્યાપને વિસ્તૃત કરવાના પગલાંના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • નિયમિત રજીસ્ટ્રેશન માર્ક ધરાવતા વાહનોને પણ BH સીરીઝ રજીસ્ટ્રેશન માર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.
Government tweaks vehicle registration rules

Post a Comment

Previous Post Next Post