- પોલો પ્લેયરની પ્રતિમા 120 ફૂટ ઊંચી છે.
- આ સિવાય મોઇરાંગમાં INA હેડક્વાર્ટર ખાતે 175 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, આ જગ્યા છે જ્યાં 'ઇન્ડિયન નેશનલ આર્મી'ના જવાનોએ ભારતની ધરતી પર પહેલીવાર ત્રિરંગો ફરકાવ્યો હતો.
- આ સિવાય મણિપુરમાં રૂ. 300 કરોડના 12 પ્રોજેક્ટનું ડિજિટલી ઉદ્ઘાટન અને રૂ. 1,007 કરોડના નવ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.