ભારત દ્વારા વર્ચ્યુઅલ રીતે Voices of the Global South Summitનું આયોજન કરવામાં આવશે.

  • ભારત 12 અને 13 જાન્યુઆરીએ એક વિશેષ વર્ચ્યુઅલ સમિટ, 'Voices of the Global South Summit' નું આયોજન કરશે જેમાં 120 દેશોને આમંત્રિત કરવામાં આવશે.
  • આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના વિઝન' અને ભારતના 'વસુધૈવ કુટુંબકમ'ની ફિલસૂફીથી પ્રેરિત છે. 
  • વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટની થીમ 'Unity of Voice, Unity of Purpose' રાખવામાં આવી છે.
India to virtually host Voice of Global South summit

Post a Comment

Previous Post Next Post