મહારાષ્ટ્રમાં ઉસ્માનાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઈ-સિસ્ટમ કામકાજ દાખલ કરનાર પ્રથમ કોર્ટ બની.

  • આ સિસ્ટમ હેઠળ કોર્ટ સંબંધિત તમામ કામો જેમાં ફાઇલિંગ, પેમેન્ટ અને અન્ય કોર્ટ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે તે મોબાઇલ એપ અથવા ઓનલાઈન મોડ દ્વારા કરી શકાય છે.  
  • આ ઉપરાંત કોર્ટની લાઇબ્રેરીને પણ ડિજિટલ મોડમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
Osmanabad District Court

Post a Comment

Previous Post Next Post