ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને 'Award for Global Leadership' માટે પસંદ કરવામાં આવ્યા.

  • તેઓને દેશ અને સમગ્ર વિશ્વમાં કાયદાકીય વ્યવસાયમાં તેમની આજીવન સેવા માટે હાર્વર્ડ લો સ્કૂલ સેન્ટર દ્વારા આ એવોર્ડ આપવામાં આવશે. તેઓએ હાર્વર્ડ લો સ્કૂલમાંથી LLM અને SJD કર્યું છે.
  • જસ્ટિસ ચંદ્રચુડ અયોધ્યા જમીન વિવાદ કેસ સહિત અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપનારી સર્વોચ્ચ અદાલતની બેન્ચનો ભાગ બન્યા હતા. 
  • 9 નવેમ્બર, 2022ના રોજ તેઓએ 50મા CJI તરીકે શપથ લીધા હતા. 
CJI DY Chandrachud

Post a Comment

Previous Post Next Post