ભારતમાં લેપ્રોસ્કોપિક સર્જરીના પિતા તરીકે ઓળખાતા ડોક્ટર ટેહમટન ઇ ઉદવાડિયાનું 88 વર્ષની વયે નિધન.

  • તેઓએ 31 મે, 1990ના રોજ જે જે હોસ્પિટલમાં દેશની પ્રથમ લેપ્રોસ્કોપિક કોલેસીસ્ટેક્ટોમી (પિત્તાશય દૂર કરવાની) કરી હતી. 
  • આ સર્જરી એશિયામાં કરવામાં આવેલી પ્રથમ લેપ્રોસ્કોપિક સર્જરીઓમાંની એક હતી.
  • તેઓને વર્ષ 2006માં ભારતના 4થા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ શ્રી અને વર્ષ 2017માં મેડિસિન માટે ભારતના 3જા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Dr Tehemton E Udwadia

Post a Comment

Previous Post Next Post