રેલ્વે મંત્રાલય દ્વારા અમદાવાદ-દિલ્હી સંપર્કક્રાંતિ ટ્રેનને "અક્ષરધામ એકસપ્રેસ" નામ આપવામાં આવ્યું.

  •  આ નામકરણ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના ભાગ રૂપે કરાયું છે જે ટ્રેન ગાંધીનગર અક્ષરધામ અને દિલ્હી અક્ષરધામને જોડે છે.
Ahmedabad-Delhi Sampark Kranti Train To Be Named Akshardham Express

Post a Comment

Previous Post Next Post