ચૂંટણી પંચ દ્વારા ગાયક કલાકાર મૈથિલી ઠાકુરને બિહારની 'સ્ટેટ આઈકોન' બનાવવામાં આવી.

  • લોક ગાયિકા મૈથિલી ઠાકુરને બિહાર જિલ્લાના મધુબની જિલ્લાની રહેવાસી છે.
  • તેણીએ તેના બે ભાઈઓ સાથે તેના દાદા અને પિતા પાસેથી લોક, હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, હાર્મોનિયમ અને તબલાની તાલીમ લીધલ છે. 
  • તેણીને બિહારના લોક સંગીતમાં તેમના યોગદાન બદલ સંગીત નાટક અકાદમીના ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર 2021 માટે પસંદ કરવામાં આવી હતી.
Election Commission appointed Maithili Thakur as Bihar’s state icon

Post a Comment

Previous Post Next Post